Breaking News/કાશ્મીરથી હથિયાર લાવી વેચવાનો કેસ, બનાવટી લાઈસન્સ ના આધારે વેચાતા હતા હથિયાર, આરોપી પ્રતીક ચૌધરીને ગ્રામ્ય કોર્ટેમાં કરાયો, કેસમાં જમ્મુ કાશ્મીર કલેકટરની થશે પૂછપરછ, બનાવટી લાયસન્સ ઇસ્યુ કરવા અંગે થશે તપાસ, મુખ્ય આરોપીએ કાશ્મીરથી હથિયાર લાવતા હોવાની કરી કબૂલાત, સોલા પોલીસ તપાસ માટે જશે જમ્મુ કાશ્મીર
Breaking News/સુરત: પલસાણામાં 200થી વાલીઓ કાઢી રેલી, વડદલા ખાતે જર્જરિત શાળાને લઈને વાલીઓએ કાઢી રેલી, રેલીમાં વડદલા ગામના સરપંચ પણ જોડાયા, મામલતદાર કચેરીએ 200થી વધારે વાલીઓ પહોંચ્યા, વાલીઓ દ્વારા જર્જરિત શાળાને નવી બનાવાની માંગ, મામલતદાર અને તાલુકા પંચાયતમાં આપ્યું આવેદન, રેલીમાં નાના નાના બાળકો અને ટાઇગર સેના પણ જોડાઈ, કચેરીઓનો ઘેરાવ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી
Breaking News/બનાસકાંઠાના દિયોદરમાં થયેલ લાફાકાંડ મામલો, બનાસકાંઠા સાંસદ પરબત પટેલનું નિવેદન સામે આવ્યું, કોંગ્રેસ અને AAP અંદરોઅંદર ઝગડાની રાહ જોઈ બેઠા છે, દિયોદરમાં જે પણ થયું એ કોઈ જાતિ વચ્ચેનો ઝગડો નથી, સ્થળ પર ફક્ત બે લોકો ઝગડયા છે, એમાં અમારા ધારાસભ્ય કોઈપણ જગ્યાએ સામેલ નથી, તમારા કહેવાથી ધારાસભ્યનું રાજીનામુ ના મળે, આ અણ સમજણનો ઝગડો છે, લાભ બીજા લોકો લઈ રહ્યા છે, પાટણને શુ લેવા દેવા તોય કોંગ્રેસ અને AAP ના લોકો ભેગા ભળી ગયા
Breaking News/અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલો, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ કમિટ થયો, આરોપી તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને રખાયા હાજર, કેસ કમિટ થયા બાદ શરૂ થશે ટ્રાયલ, હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલશે ટ્રાયલ, આગામી 24 ઓગષ્ટે સેશન્સ કોર્ટમાં થશે સુનાવણી
Breaking News/પોરબંદર: ખાણ ખનીજ વિભાગની સફળ રેડ, ગેરકાયદેસર ખાણો પર ખનીજ વિભાગનો સપાટો, પોલીસ તથા ક્ષેત્રિય ટીમ દ્વારા સંયુક્ત કામગીરી, રાતડી-વિસાવાડાથી 4 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપાઇ, ગ્રામ્ય DYSPને મળેલ બાતમીના આધારે કરાઇ કાર્યવાહી, 13 ચકરડી,4 ટ્રેક્ટર તથા 4 જનરેટર કરાયા સીઝ
Breaking News/બનાસકાંઠા: તીડ દેખાવાને મામલે રાહતના સમાચાર, તીડ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોમાં કરાયો સર્વે, હાલ કોઈ તીડ ન હોવાનું આવ્યું સામે, રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા, વહીવટી તંત્ર રાજસ્થાન તીડ વિભાગના સંપર્કમાં, અત્યારે જિલ્લામાં તીડના અવશેષ નહિ, તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે કરાય છે સર્વે