Breaking News/
બનાસકાંઠા: તીડ દેખાવાને મામલે રાહતના સમાચાર, તીડ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોમાં કરાયો સર્વે, હાલ કોઈ તીડ ન હોવાનું આવ્યું સામે, રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા, વહીવટી તંત્ર રાજસ્થાન તીડ વિભાગના સંપર્કમાં, અત્યારે જિલ્લામાં તીડના અવશેષ નહિ, તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે કરાય છે સર્વે
