Gujarat/ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ આજે સાંજ સુધીમાં જાહેર કરી શકે છે નવી યાદી, 150 જેટલા નામોની આજે કરાઈ શકે છે જાહેરાત, આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં બેઠક, 6 મહાનગરોના નામો પર આજે મંથન કરવામાં આવશે

Breaking News