Breaking News/
પોરબંદર: રાષ્ટ્રગીત બાબતે વાઇરલ ઓડિયો મામલો, રાષ્ટ્રધ્વજ-રાષ્ટ્રગીત બાબતે મૌલવીનો ઓડિયો થયો હતો વાઇરલ, પોલીસે મૌલવી વાફિદ રઝાની કરી હતી ધડપકડ, નગીના મસ્જિદનો મૌલવી છે વાફિદ રઝા, મૌલવીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં કરાયો રજૂ
