Gujarat/ સુરતમાં ફાયર સેફ્ટીના અભાવ મુદ્દે કાર્યવાહી, ફાયર સુવિધા ન હોવાથી દુકાનો, હોસ્પિટલો સીલ, રાજપોઇન્ટ વિસ્તારમાં 78 દુકાન 3 હોસ્પિટલ સીલ, વેલકેર હોસ્પિટલ મધુરમ હોસ્પિટલ કરાઈ સીલ, અપૂરતી ફાયર સેફટીની સુવિધાને લઈ કાર્યવાહી

Breaking News