Breaking News/
અમદાવાદ : તિરંગા યાત્રાનું આયોજન, ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી યોજાશે તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે, CM ભૂપેન્દ્ર પટેલ યાત્રાનું કરાવશે પ્રસ્થાન, સ્થાનિકો અને ભાજપ કાર્યકરો પણ યાત્રામાં જોડાશે
