Jamnagar/
જામનગર કોરોના સંક્રમણને પગલે તંત્રનો સપાટો, સો.ડિસ્ટન્સ ન જળવાતા સીલીંગની કાર્યવાહી, જી.જી.હોસ્પિ.સામેની કેટલીક દુકાનો કરી સીલ, પાનની 10 દુકાનોને આજથી 3 દિવસ માટે સીલ, મામલતદાર સહિતની ટીમે કરી કાર્યવાહી
