Gujarat/
કલોલના છત્રાલની GEBમાં આગની ઘટના, 220 KVના સબ સ્ટે.ના મેઈન ટ્રાન્સ ફોર્મરમાં આગ, આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે, આગ કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ
