Breaking News/ અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયું આયોજન, શહેરના ઘાટલોડિયાથી નીકળશે ભવ્ય તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ, CM ભુપેન્દ્ર પટેલ ભવ્ય તિરંગા યાત્રાનું કરશે ફ્લેગ ઓફ, હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં શિક્ષકો અને શાળાના વિધાર્થીઓ જોડાશે, પદાધિકારીઓ, કાઉન્સિલરો તથા AMC ના અધિકારીઓ જોડાશે, અંદાજે ૩ કિલોમીટરની આ ભવ્ય તિરંગા યાત્રા, ઘાટલોડિયાથી નિર્ણય નગર સુધી યોજાશે તિરંગા યાત્રા  

Breaking News
Breaking News