Not Set/ સુરતમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ

સુરતમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ પુણા વિસ્તારનો દારૂનો વીડિયો થયો વાયરલ કલ્યાણ નગરમાં મહિલા બુટલેગરનો દારૂનો અડ્ડો દેશી દારૂનો અડ્ડો બેરોકટોક ધમધમી રહ્યો છે પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂના અડ્ડા મંતવ્ય ન્યુઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Surat Breaking News

સુરતમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ
પુણા વિસ્તારનો દારૂનો વીડિયો થયો વાયરલ
કલ્યાણ નગરમાં મહિલા બુટલેગરનો દારૂનો અડ્ડો
દેશી દારૂનો અડ્ડો બેરોકટોક ધમધમી રહ્યો છે
પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂના અડ્ડા
મંતવ્ય ન્યુઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું