બાળકીનો મૃતદેહ/ સુરેન્દ્રનગરઃશંકાસ્પદ હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો સાયલા સુરેન્દ્રનગર હાઇવે પરથી મળ્યો મૃતદેહ સાયલા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી બાળકીની જીભ બહાર અને લોહીના નિશાનનું જોવા મળ્યુ બાળકી પર તાત્રીક વિધી થયેલ હોવાની શંકયતાઓ પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલ્યો

Breaking News