Gujarat/ સુરત: ટીબીની કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે સિવિલ હોસ્પિટલ આવેલ ક્ષય વિભાગના કર્મચારીનો વિરોધ 200 જેટલા કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ 15 જેટલી પડતર માગણી લઇને કરી રહ્યા વિરોધ પગાર વધારો અને કાયમીની માંગને લઇ વિરોધ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર

Breaking News