Gujarat/ રાજકોટના કાગવડ ખોડલધામ મંદિર બંધ કરવાનો નિર્ણય,વધતા કોરોના કેસોને લઈને મંદિર બંધ કરવાનો કરાયો નિર્ણય,10 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિર બંધ,વધી રહેલા કોરોના સંક્રમણના પગલે લેવાયો નિર્ણય,ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયો નિર્ણય,ભક્તોને દર્શન, ધ્વજારોહણ અને પૂજા ઘરે બેઠા કરવા વિનંતી

Breaking News