Gujarat/ રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત, સિંગતેલમાં 20 અને પામોલીન તેલમાં 10નો વધારો, કપાસિયાના તેલમાં 45 રૂપિયાનો થયો વધારો , સનફ્લાવર તેલમાં બે દિવસમાં 180 રૂપિયા વધ્યા , સતત વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Breaking News