QR code/ દુકાન પર ‘QR કોડ નજીક લાવો’ કહેવાની જરૂર નથી! હવે ફોન દુરથી કરશે સ્કેન, ગૂગલ લાવી રહ્યું છે આ શાનદાર ફીચર
Breaking News/જૂનાગઢ: ઈલેક્ટ્રીક બાઈકના શોરૂમમાં લાગી આગ, જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસેની ઘટના, ઈલેક્ટ્રીક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા બની ઘટના, સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયત્નો શરુ
Breaking News/ગુજરાત વિદ્યાપીઠમાં ઝડપાઇ દારૂની બોટલ, વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઝડપાઇ, ગૃહપતિની તપાસમાં ઝડપાઇ દારૂની બોટલ, બોટલ ઝડપાતા વિદ્યાર્થીનો રૂમ સીલ કરાયો, વિદ્યાપીઠની પ્રાણજીવન છાત્રાલયમાંથી ઝડપાઇ બોટલ, ગુજરાત વિદ્યાપીઠના VC ભરત જોશીનું નિવેદન, ગુજરાત વિદ્યાપીઠ માટે આ શરમની વાત: ભરત જોશી, વિદ્યાર્થીના રૂમમાંથી પકડાઈ છે બોટલ: ભરત જોશી
Breaking News/રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે હોસ્પિટલમાં આગ, જયનાથ હોસ્પિટલમાં બની આગની ઘટના, હોસ્પિટલના જનરેટરમાં સ્પાર્ક થતા આગ લાગી, આગને પગલે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પહોંચી, સત્વરે આગ કાબુમાં લેવાતા મોટી જાનહાની ટળી, હોસ્પિટલના AC તેમજ જનરેટર બળીને ભડથું થયા
Breaking News/જામનગર મનપામાં ફરી માથાકૂટ, મેળાના ટેન્ડર ખોલવાની પ્રક્રિયામાં માથાકૂટ, બે ટેન્ડર ધારકો વચ્ચે કચેરીમાં જ માથાકૂટ, એસ્ટેટ શાખાના કાર્યાલયમાં થઇ માથાકૂટ, બંને વચ્ચે અભદ્ર વાણી વિલાસ પણ થયો, કચેરીમાં માથકૂટ, પરંતુ એસ્ટેટ અધિકારીનું મૌન, સરકારી કચેરીમાં ગાળા ગાળી અને માથાકૂટથી ભારે ચકચાર
Azamgarh incident/વિદ્યાર્થી પાસે મોબાઈલ, ત્રીજા માળેથી મારી છલાંગ, પરંતુ લોહીના નિશાન ગાયબ… ‘આઝમગઢ ઘટના’ની સંપૂર્ણ વાત !