1986 Bullet 350 Viral Bill/બુલેટ 350નું જૂનું બિલ થયું વાયરલ, 1986માં આટલી હતી કિમત; તમને જાણીને નવાઈ લાગશે!
Breaking News/શક્તિ પીઠ અંબાજી ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ, GCS અમદાવાદ અને આદ્યશક્તિ જ. હોસ્પિ.નું આયોજન, અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન, મગજના રોગો, હૃદયના રોગોની કરાશે મફત સારવાર, કિડનીના રોગો, પેટના રોગોની પણ ફ્રી માં થશે સારવાર, મણકા અને સાંધાના રોગોની કરશે મફતમાં સારવાર, મેડિકલ કેમ્પમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ ફ્રી માં કરાશે, તાલુકાના અનેક ગામોના દર્દીઓને મળશે લાભ
Breaking News/પાલીતાણા ન.પા.ની વોર્ડ નં-7 ની પેટા ચૂંટણી, ભાજપના બંને ઉમેદવારો ભવ્ય લીડથી વિજયી, બંને ઉમેદવારોની જીતથી ભાજપમાં ખુશીનો માહોલ, ઢોલ નગારા તેમજ આતિશબાજી કરવામાં આવી, ભાજપ ઉમેદવાર પ્રવીણ ગઢવી વિજયી બન્યા, ભાજપ ઉમેદવાર રેખાબેન મકવાણા પણ વિજયી, હાથીની અંબાડી પર કઢાયો ઉમેદવારોનો વરઘોડો
Breaking News/ભિલોડા તાલુકામાં અસામાજિક તત્વોનો આતંક, ટાકાટૂકામાં એક યુવકને મરાયો ઢોર માર, ભાણમેર ગામના યુવક ઉપર 10 જેટલા યુવકોએ કર્યો હુમલો, યુવકને માર મારતો વિડિયો થયો વાયરલ, ટાકાટૂકાની પોલીસ ચોકી સામે જ મરાયો યુવકને માર, યુવક પર હુમલાનું કારણ હજુ અકબંધ
Breaking News/પાલીતાણા પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત, નગરપાલિકા વોર્ડ નં-1 ની યોજાઈ હતી પેટા ચૂંટણી, કોંગ્રેસ પેનલને 5761 મત મળતા વિજય, ભાજપની પેનલને 2889 મતો મળ્યા, કોંગ્રેસ પેનલનો 2872 મતે થયો વિજય, કોંગ્રેસ પેનલના કિરીટ સાગઠિયા વિજયી થયા, કોંગ્રેસ પેનલના અલારખીબેન અબડા પણ વિજયી, કોંગ્રેસ પેનલના કિરણબેન કુકરેજાનો થયો વિજય, ભાજપના તમામ ત્રણેય ઉમેદવારો થયા પરાજીત, ઇબ્રાહિમ સૈયદ, જાગૃતિ જોષી, મોના ચિચડિયા પરાજીત
Breaking News/ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVP નો વિરોધ, યુનિવર્સીટીમાં ગાંજાનાં છોડ મળી આવતા વિરોધ, ગાંજાના છોડ બાબતે આજે ABVP પણ મેદાને, મોટી સંખ્યામાં ABVP ના કાર્યકર્તા વિરોધમાં જોડાયા
Breaking News/સુરત વોર્ડ-નં 20 ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના રાજેશ રાણાની 6 હજારથી વધુ મતોથી જીત, ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા લાગવાયું હતું એડીચોટીનું જોર, ચૂંટણીનું પરિણામ છેલ્લે સુધી રસાકસી ભર્યું રહ્યું, 10 માં રાઉન્ડના અંતે ભાજપના રાજેશ રાણાની જીત, કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકાની થઇ હાર
Breaking News/મુન્દ્રા-બારોઇ ન.પા. પેટા-ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપ ઉમેદવાર મિતાલી ધુઆનો 4 મતથી વિજય, કોંગ્રેસના બીનાબેન કેનીયાને 4 મતથી હરાવી જીત મેળવી, કોંગ્રેસ કાઉન્સિલર નયનાબેન મૃત્યુ બાદ ખાલી હતી બેઠક, ભાજપ ઉમેદવાર મિતાલી ધુઆનો 4 મતથી વિજય