Breaking News/
મહુવા કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું, વોર્ડ નં. 3 ની પેટા ચૂંટણીમાં ભાજપે પાડ્યું ગાબડું, 75 વર્ષથી કોંગ્રેસના અજેય ગઢ પર ભાજપનો કબજો, ભાજપ ઉમેદવાર જાહગીર કાળવતરનો ભવ્ય વિજય, કોંગ્રેસના આસીફ મકવાણા સામે 581 મતે ભવ્ય જીત
