Breaking News/
કચ્છઃ નલિયા પ્રાંત અધિકારીએ બોલાવી બેઠક, કાંઠાડ વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના આપી, 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવા સુચના, નલિયા પ્રાંત અધિકારીએ અધિકારીઓને સૂચના આપી, 20 જેટલા ગામોને સુરક્ષિત સ્થાને ખસેડવા કામગીરી શરૂ
