India/
RSS વડા મોહન ભાગવત કોરોના સંક્રમિત, નાગપુર ખાનગી હોસ્પિટલમાં ખાતે દાખલ, RSSના ટ્વીટર હેન્ડલ દ્વારા મળી જાણકારી, નીતિન ગડકરીએ સ્વસ્થ થવાની કરી પ્રાર્થના
