Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/આગામી 10 સપ્ટેમ્બરથી હિરાસર એરપોર્ટ શરુ કરાશે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયો કાર્યક્રમ, પ્રધાનમંત્રી મોદી દ્વારા કરાયું હતું એરપોર્ટનું લોકાર્પણ  

Breaking News

Breaking News/પાલનપુર પાલિકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય, વોર્ડ નં-4 ની પેટા ચૂંટણીમાં બેઠક કોંગ્રેસને ફાળે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી સીધી ટક્કર, કોંગ્રેસના મહમદઅલી મન્સૂરીની 49 મતથી જીત  

Breaking News

Breaking News/ધ્રાંગધ્રા પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય, ભાજપ ઉમેદવાર અનીશા ચૌહાણનો ભવ્ય વિજય, પેટા ચૂંટણીમાં કુલ 2589 લોકોએ કર્યું હતું મતદાન, ભાજપ ઉમેદવારને મળ્યા 2089 મતો, પેટા ચૂંટણીમાં કુલ 2589 લોકોએ કર્યું હતું મતદાન

Breaking News

Breaking News/મહુવા કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું, વોર્ડ નં. 3 ની પેટા ચૂંટણીમાં ભાજપે પાડ્યું ગાબડું, 75 વર્ષથી કોંગ્રેસના અજેય ગઢ પર ભાજપનો કબજો, ભાજપ ઉમેદવાર જાહગીર કાળવતરનો ભવ્ય વિજય, કોંગ્રેસના આસીફ મકવાણા સામે 581 મતે ભવ્ય જીત  

Breaking News

Breaking News/મોડાસા પાલિકાની એક બેઠકનું પરિણામ, વોર્ડ-૭ માં કોંગ્રેસના ઉમેદવાર 65 મતે વિજયી, કોંગી ઉમેદવાર મોયુદ્દીન મલેક વિજયી જાહેર, મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસને મળ્યું વિપક્ષ પદ, AIMIM સાથે ટક્કર બાદ કોંગ્રેસે છીનવ્યું વિપક્ષ પદ, મોડાસા સરકારી ઈજનેર કોલેજ ખાતે કરાઇ મતગણતરી, ભાજપના ઉમેદવારને 67 મત મળતા થઇ હાર, પેટા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો વચ્ચે હતો ચૂંટણી જંગ

Breaking News

Breaking News/ઊંઝા ન.પા. ના વોર્ડ-2 માં લહેરાયો ભાજપનો ભગવો, વોર્ડ-2 ની પેટા ચૂંટણીની મત ગણતરી પૂર્ણ, ભાજપ અને અપક્ષ વચ્ચે જામ્યો હતો જંગ, પેટા ચૂંટણીનું પરિણામ થયું જાહેર, 3238 મતદારો દ્વારા કરાયું હતું મતદાન, ભાજપના ઉમેદવારનો થયો વિજય, ઉમેદવાર સંદીપ પટેલનો થયો વિજય  

Breaking News

Breaking News/વડોદરા: યુવકે કરી ATM માંથી રૂપિયાની ઉઠાંતરી, પ્રેમિકા સાથે લગ્ન કરવા યુવકે રૂપિયાની ઉઠાંતરી કરી, બેંકના ATM માંથી 6 લાખ રૂપિયા કાઢી લીધા, ATM માં નાણાં ડિપોઝિટ કરતી કંપનીમાં કામ કરતો હતો યુવક, યુનિક પાસવર્ડથી મશીન ખોલી 6 લાખ રૂપિયા સરકાવી લીધા, ATM ની રકમ ટેલી ન થતાં બેંકકર્મીઓને શાંકા ગઈ, CCTV ચેક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો, ગોત્રી પોલીસે હિરેન પઢિયાર નામના યુવકની કરી ધરપકડ  

Breaking News

Breaking News/લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, AAP ધારાસભ્ય ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી, સાંસદ મનસુખ વસાવાને આપશે ટક્કર, કેજરીવાલે લીલીઝંડી આપતા ચૈતર વસાવાએ તૈયારીઓ શરુ કરી, AAP બારડોલી, વલસાડ, દાહોદ બેઠક પર કરશે દાવેદારી, છોટા ઉદેપુર અને જૂનાગઢમાં પણ AAP દાવેદારી નોંધાવશે  

Breaking News

Breaking News/સિદ્ધપુર નગરપાલિકાની 4 બેઠકોની આજે મત ગણતરી, વોર્ડ નં-2 ની 4 બેઠકો માટે યોજાઈ હતી પેટા ચૂંટણી, સિધ્ધપુર મામલતદાર કચેરી ખાતે મત ગણતરી શરૂ, 4 બેઠકો માટે 10 ઉમેદવારોના ભાવિ મતપેટીમાંથી ખુલશે, ભાજપ-કોંગ્રેસના 4-4 અને અપક્ષના 2 ઉમેદવારો વચ્ચે જંગ, સવારે 8 વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ

Breaking News

Breaking News/અમદાવાદ: રામોલ પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપ્યું, મુંબઈથી કારમાં ડ્રગ્સ લઈને આવતા 3 ઈસમો ઝડપાયા, મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલ 3 પેડલર ઝડપાયા, રામોલ પોલીસની વાહન ચેકીંગ ડ્રાઈવમાં ઝડપાયું ડ્રગ્સ, 37.66 લાખના ડ્રગ્સ સાથે 43 લાખનો મુદ્દામાલ જપ્ત, મુંબઈના અયુબ કુરેશી, શહેજાદી શેખ અને અયુબ ખાનની ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy