Breaking News/ રાજકોટમાં ઢોર પાર્ટી અને માલધારીઓ વચ્ચે માથાકૂટ, શહેરના ના કેવડાવાડી વિસ્તારમાં બની ઘટના, ગાયને પકડવા જતા માલધારી સમાજના ટોળા એકઠા થયા, માલધારીઓએ ઢોર પકડ પાર્ટી સાથે કરી ઝપાઝપી, ટોળાએ ઢોર પાર્ટી પર હુમલાઓ કરવાની કરી કોશિશ, ઢોર પકડ પાર્ટીએ પોલીસની PCR વાનને કરી જાણ, સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા  

Breaking News
Breaking News