Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

Breaking News/અરવલ્લી: મોડાસા ન.પા.ની પેટાચૂંટણીનું પરિણામ, વોર્ડ-૦૭ની બેઠક માટે પેટાચૂંટણી બાદ પરિણામ, ૫૦ ટકા મતદાન બાદ આજે ગણતરી, ગણતરી બાદ ટૂંક સમય આવશે પરિણામ, ભાજપ,કોંગ્રેસ,AIMIM અને અપક્ષો વચ્ચે જંગ, વિરોધ પક્ષ બનવા માટે AIMIM અને કોંગ્રેસને બેઠકની જરૂર  

Breaking News

Breaking News/રાજકોટમાં ઢોર પાર્ટી અને માલધારીઓ વચ્ચે માથાકૂટ, શહેરના ના કેવડાવાડી વિસ્તારમાં બની ઘટના, ગાયને પકડવા જતા માલધારી સમાજના ટોળા એકઠા થયા, માલધારીઓએ ઢોર પકડ પાર્ટી સાથે કરી ઝપાઝપી, ટોળાએ ઢોર પાર્ટી પર હુમલાઓ કરવાની કરી કોશિશ, ઢોર પકડ પાર્ટીએ પોલીસની PCR વાનને કરી જાણ, સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા  

Breaking News

Breaking News/સુરત: ઇચ્છપોરના તળાવમાં ડૂબી જતા યુવકનું મોત, ચેતન બારીયા નામના યુવકનું તળાવમાં ડૂબી જતા મોત, મૃતક ચેતન હીરા બુર્સમાં મજૂરી કામ માટે આવ્યો હતો, ચેતન બિમાર હોવાથી ઘણા દિવસથી રજા પર હતો, યુવકનો આપઘાત કે પછી દુર્ઘટના કારણ અકબંધ, સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી  

Breaking News

Breaking News/વલસાડ ACB નો વધુ એક સપાટો, કપરાડાના હુંડા ગામનો સરપંચ લાંચ લેતા ઝડપાયો, સરપંચ હરી સખારામ ગાંગોડે ACB ના સકંજામાં, રૂપિયા 4000 હજારની લાંચ લેતા સરપંચ ઝડપાયો, PM આવાસના મંજૂર થયેલ મકાનના વ્યવહાર પેટે માગી હતી લાંચ, સરપંચે ફરિયાદી પાસે રૂ. 5000 ની માગી હતી લાંચ, અગાઉ ફરિયાદી પાસેથી 1000 લઈ લીધા હતા, બાકીના 4000 લેતા ACB ના હાથે રંગે હાથ ઝડપાયો  

Breaking News

Breaking News/સીધા ક્લિનીકમાંથી દવાઓ લેનારા માટે ચેતવણીરૂપ ઘટના, કામરેજના ખોલવડમાં 3 વર્ષની બાળકીનું મોત, મુજબ મૃતક બાળકીને સામાન્ય તાવ આવતો હતો, બાળકીના પિતાએ ઘર પાસે આવેલ ક્લિનિકમાંથી દવા લીધી, દવા પીધા બાદ બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો, બાળકીને પેટમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાઇ, સારવાર દરમ્યાન બાળકીનું અચાનક જ મોત નિપજ્યું, 3 વર્ષની બાળકીના મોતથી ખોલવડમાં માતમ સર્જાયો, ઘટનાની જાણ પોલીસને કરાતા કાર્યવાહી હાથ ધરાઈ  

Breaking News

Breaking News/દરિયાકાંઠાના ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય, CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, ખેડૂતો માટે “ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ” મુકાયો અમલમાં, ચાલુ વર્ષના બજેટમાં રૂ.400 લાખથી વધુની જોગવાઈ, ખેડૂતોને નાળીયેરી વાવેતર માટે ખર્ચના 75 ટકા સહાય મળશે  

Breaking News

Breaking News/અમદાવાદમાં ફરી આગની ઘટના, નરોડાની કંપનીમાં આગની ઘટના, સોલ્વન્ટ બનાવતી કંપનીમાં લાગી આગ, ફાયર વિભાગની છ ગાડીઓ ઘટના સ્થળે, આગ વધુ ન પ્રસરે તે માટે કામગીરી શરૂ કરાઈ  

Breaking News

Breaking News/રાજકોટ PGVCL દ્વારા વીજ ચોરીને ડામવા દરોડા, માધાપરની અનેક સોસાયટીઓમાં સવારથી ચેકિંગ, રૈયારોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ દરોડા, 45 ટિમો દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલની કામગીરી, મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાય તેવી શક્યતાઓ  

Breaking News

Breaking News/રાજકોટ રેલવે પોલીસના હેડકોન્સ્ટેબલનું મોત, રેલવે હેડકોન્સ્ટેબલ મનસુખ જીંજરિયાનું મોત, મોબાઇલ ચોરની શોધમાં ચડ્યા હતા ટ્રેનમાં, અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં ચોરની શોધમાં ચડ્યા હતા, ટ્રેન નીચે આવી જતા હેડ કોન્સ્ટેબલનું કરુણ મોત, ટ્રેનમાંથી ઉતરતી વખતે પગ લપસી જતાં કરુણ ઘટના, ઘટના ને લઈને રેલવે પોલીસ બેડામાં શોકનું મોજુ, ચોર સાથે ઝપાઝપીના કારણે બની ઘટના, તેવી ચર્ચા  

Breaking News

Breaking News/અમદાવાદ: યુનિયન બેંક સાથે ઠગાઈ કેસ, ગ્રીન ડાયમેઝબાયોટેક લિમિ. એ કરી હતી ઠગાઈ, રૂ. 46.79 કરોડની કરવામાં આવી હતી ઠગાઈ, કંપનીના ડાયરેકટરો સામે નોંધાઈ વિધિવત ફરિયાદ, ગ્રીન ડાયમેઝબાયોટેક લિમિટેડ સામે ફરિયાદ દાખલ, કંપનીના ડાયરેક્ટરો સામે CBI એ દાખલ કર્યો ગુનો, ડાયરેક્ટરોના રહેણાક અને ઓફિસ પર CBI ના દરોડા, ચંપત સંઘવી, દિપક સંઘવી, અશ્વિન શાહના ત્યાં CBI ના દરોડા, ડાયરેક્ટરોના અડધો ડઝન ધંધાકીય સ્થળોએ CBI ના દરોડા  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy