Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Going to Bigg Boss OTT 2 URFI Javed, spotted outside the sets, paparazzi asked- What are you wearing?

Bigg Boss Ott 2/બિગ બોસ OTT 2 માં જઈ રહી છે ઉર્ફી જાવેદ, સેટની બહાર જોઈને પાપારાઝીએ પૂછ્યું- તમે શું પહેર્યું છે?

Sensex and Nifty closing the trade on a higher note

Share Market/સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટીએ ઉછાળા સાથે કારોબાર બંધ કર્યો

ODI World Cup 2023

ODI World Cup 2023/ વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે થશે? ICCએ સમયમર્યાદા કરી જારી

baroda gas line

વડોદરા/ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી, બે કર્મચારીના જીવ મુકાયા જોખમમાં

breaking news

Breaking News/આણંદના અમીન ઓટો પાસે ધોળા દિવસે લૂંટની ઘટના, બે ગઠિયા બાઇક પર આવી રૂપિયા ભરેલ બેગ લૂંટી ફરાર, બાઇક પર બુકાની પહેરી આવેલા બે ગઠિયા લૂંટ ચલાવી ફરાર, કેશ કલેક્શન કર્મચારીની બેગ લઈ બુકાનીધારી ગઠિયા ફરાર, DYSP, SOG, LCB અને આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે, CCTV ની મદદથી ગઠિયાઓને જબ્બે કરવા ચક્રો ગતિમાન, કર્મચારી પાસેથી 5,90,913ની લૂંટ થઈ હોવાની પ્રાથમિક માહિતી, લૂંટની ઘટનાને પગલે સમગ્ર આણંદ શહેરમાં ચકચાર મચી  

breaking news

Breaking News/રાજસ્થાનની ઘટનાના પડઘા સુરતમાં પડયા, ગુર્જર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું, આરોપીઓને ફાંસીની સજા ફટકારવાની કરી માંગ, રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો કલકેટર કચેરી પહોંચ્યા, તાત્કાલિક અસરકારક કામગીરી કરવા કરી માંગ, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સજા કરવાની માંગ, જો તાત્કાલિક પગલાં નહિ લેવાય તો સુરતમાં ચક્કાજામની ચીમકી  

breaking news

Breaking News/ગુજરાતની રાજનિતીના મોટા સમાચાર, AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન, લોકસભાની ચુંટણી કોંગ્રેસ અને AAP સાથે લડશે, લોકસભાની ચુંટણીને લઈને સૌથી મોટા સમાચાર, INDIA ગઠબંધન હેઠળ લડશે ચુંટણી, ગુજરાતમાં AAP અને કોંગ્રેસ કરશે ગઠબંધન, કોંગ્રેસ અને AAP વચ્ચે થશે બેઠકોની વહેંચણી, ઈસુદાન ગઢવીએ કહ્યું અમે ગઠબંધનમાં ચૂંટણી લડીશું, ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહિ લડે    

breaking news

Breaking News/સુરતમાં મેટ્રો સાઇટ પર વીજ કરંટથી કર્મચારીનું મોત, સુરતના ચોક બજાર વિસ્તારમાં બની ઘટના, મેટ્રો સાઇટ પર હાઉસ કિપિંગનું કામ કરતા કર્મચારીનું મોત, કીચડમાં પડેલ પાઇપ લેવા જતા કરંટ લાગતા થયું મોત, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો, ઈશ્વર ખલસે નામના યુવકનું વીજ કરંટથી મોત, યુવકના પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર, મેટ્રો દ્વારા કોઈ સહાય નહિ અપાતા પરિવારજનોનો વિરોધ, ઘટનાને પગલે મેટ્રોના કર્મચારીઓ સિવિલ ખાતે દોડ્યા  

breaking news

Breaking News/મોડાસાના બેંક કર્મચારી સાથે બની વિચિત્ર ઘટના, અંતોલી-અમદાવાદ ST બસમાં થયો વિચિત્ર અનુભવ, મોડાસાથી અમદાવાદ જતી બસમાં ચૂકવ્યું લેપટોપનું ભાડું, કંડક્ટરે બેંક કર્મી પાસે લીધું બસમાં લેપટોપ વાપરવાનું ભાડું, બે લેપટોપ વાપરવા 88 રૂપિયા લેખે વસુલાયું ભાડું, યુવકે સોશિયલ મિડિયા દ્વારા મામલો બહાર લાવવા પ્રયાસ કર્યો, સમગ્ર મામલે ST વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ  

breaking news

Breaking News/અરવલ્લી જીલ્લામાં CM ના આગમનને લઇ તૈયારીઓ શરૂ, હેલીકૉપટર લેન્ડિંગ માટે કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું, વાત્રક કોલેજ હેલિપેડ ખાતે CM નું હેલીકૉપટર કરશે લેન્ડિંગ, કલેક્ટર અને SP એ વહીવટી તંત્ર સાથે સ્થળ નિરીક્ષણ કર્યું, આગામી 12 ઓગસ્ટે CM નો અરવલ્લી જીલ્લ્લામાં છે કાર્યક્રમ  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy