Breaking News/આણંદના અમીન ઓટો પાસે ધોળા દિવસે લૂંટની ઘટના, બે ગઠિયા બાઇક પર આવી રૂપિયા ભરેલ બેગ લૂંટી ફરાર, બાઇક પર બુકાની પહેરી આવેલા બે ગઠિયા લૂંટ ચલાવી ફરાર, કેશ કલેક્શન કર્મચારીની બેગ લઈ બુકાનીધારી ગઠિયા ફરાર, DYSP, SOG, LCB અને આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે, CCTV ની મદદથી ગઠિયાઓને જબ્બે કરવા ચક્રો ગતિમાન, કર્મચારી પાસેથી 5,90,913ની લૂંટ થઈ હોવાની પ્રાથમિક માહિતી, લૂંટની ઘટનાને પગલે સમગ્ર આણંદ શહેરમાં ચકચાર મચી
Breaking News/રાજસ્થાનની ઘટનાના પડઘા સુરતમાં પડયા, ગુર્જર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું, આરોપીઓને ફાંસીની સજા ફટકારવાની કરી માંગ, રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો કલકેટર કચેરી પહોંચ્યા, તાત્કાલિક અસરકારક કામગીરી કરવા કરી માંગ, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સજા કરવાની માંગ, જો તાત્કાલિક પગલાં નહિ લેવાય તો સુરતમાં ચક્કાજામની ચીમકી
Breaking News/ગુજરાતની રાજનિતીના મોટા સમાચાર, AAP નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન, લોકસભાની ચુંટણી કોંગ્રેસ અને AAP સાથે લડશે, લોકસભાની ચુંટણીને લઈને સૌથી મોટા સમાચાર, INDIA ગઠબંધન હેઠળ લડશે ચુંટણી, ગુજરાતમાં AAP અને કોંગ્રેસ કરશે ગઠબંધન, કોંગ્રેસ અને AAP વચ્ચે થશે બેઠકોની વહેંચણી, ઈસુદાન ગઢવીએ કહ્યું અમે ગઠબંધનમાં ચૂંટણી લડીશું, ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી નહિ લડે
Breaking News/સુરતમાં મેટ્રો સાઇટ પર વીજ કરંટથી કર્મચારીનું મોત, સુરતના ચોક બજાર વિસ્તારમાં બની ઘટના, મેટ્રો સાઇટ પર હાઉસ કિપિંગનું કામ કરતા કર્મચારીનું મોત, કીચડમાં પડેલ પાઇપ લેવા જતા કરંટ લાગતા થયું મોત, હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો, ઈશ્વર ખલસે નામના યુવકનું વીજ કરંટથી મોત, યુવકના પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર, મેટ્રો દ્વારા કોઈ સહાય નહિ અપાતા પરિવારજનોનો વિરોધ, ઘટનાને પગલે મેટ્રોના કર્મચારીઓ સિવિલ ખાતે દોડ્યા
Breaking News/મોડાસાના બેંક કર્મચારી સાથે બની વિચિત્ર ઘટના, અંતોલી-અમદાવાદ ST બસમાં થયો વિચિત્ર અનુભવ, મોડાસાથી અમદાવાદ જતી બસમાં ચૂકવ્યું લેપટોપનું ભાડું, કંડક્ટરે બેંક કર્મી પાસે લીધું બસમાં લેપટોપ વાપરવાનું ભાડું, બે લેપટોપ વાપરવા 88 રૂપિયા લેખે વસુલાયું ભાડું, યુવકે સોશિયલ મિડિયા દ્વારા મામલો બહાર લાવવા પ્રયાસ કર્યો, સમગ્ર મામલે ST વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ
Breaking News/અરવલ્લી જીલ્લામાં CM ના આગમનને લઇ તૈયારીઓ શરૂ, હેલીકૉપટર લેન્ડિંગ માટે કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું, વાત્રક કોલેજ હેલિપેડ ખાતે CM નું હેલીકૉપટર કરશે લેન્ડિંગ, કલેક્ટર અને SP એ વહીવટી તંત્ર સાથે સ્થળ નિરીક્ષણ કર્યું, આગામી 12 ઓગસ્ટે CM નો અરવલ્લી જીલ્લ્લામાં છે કાર્યક્રમ
Breaking News/વડોદરામાં વધુ એક ભાજપ કાર્યકર પર હુમલો, બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પર હુમલો, રાકેશ પાટણવાડીયા પર 2 શખ્સોએ કર્યો હુમલો, આરોપી બંટી અને ભરત કાર્યકર પર હુમલો કરી ફરાર, હાથ-પગના ભાગે ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ, સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
Breaking News/અમરેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં હરખની હેલી, શહેરના મુખ્ય રાજ માર્ગો પર કોંગ્રેસ દ્વારા કરાઈ ઉજવણી, રાહુલ ગાંધી 136 દિવસ બાદ ફરી સાંસદ સભ્ય બનતા ખુશી, કોંગ્રેસ જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદના સૂત્રોચાર કરાયા, ફટાકડાની આતિષબાજી અને સુત્રોચ્ચારથી કરાઈ ઉજવણી, અમરેલી કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા ઉજવણીમાં, પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમર પણ ઉજવણીમાં જોડાયા