Breaking News/ વડોદરા: યુવકે કરી ATM માંથી રૂપિયાની ઉઠાંતરી, પ્રેમિકા સાથે લગ્ન કરવા યુવકે રૂપિયાની ઉઠાંતરી કરી, બેંકના ATM માંથી 6 લાખ રૂપિયા કાઢી લીધા, ATM માં નાણાં ડિપોઝિટ કરતી કંપનીમાં કામ કરતો હતો યુવક, યુનિક પાસવર્ડથી મશીન ખોલી 6 લાખ રૂપિયા સરકાવી લીધા, ATM ની રકમ ટેલી ન થતાં બેંકકર્મીઓને શાંકા ગઈ, CCTV ચેક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો, ગોત્રી પોલીસે હિરેન પઢિયાર નામના યુવકની કરી ધરપકડ  

Breaking News
Breaking News