Cricketer Retirement/ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક નિવૃત્તિની કરી જાહેરાત, ક્રિકેટ જગતમાં ફેલાઈ નિરાશા
Govinda Twitter Account Hacked/ગોવિંદાએ નૂહ હિંસા પર કરી આ ટ્વિટ, થયો હંગામો; હવે કહ્યું- મારું એકાઉન્ટ હેક થયું
OMG 2 Trailer Release/ ‘રાહનો અંત’, આવી ગયા ભોલેનાથ …’, અક્ષય કુમારની ઓહ માય ગોડ 2 નું ટ્રેલર થયું રિલીઝ
Breaking News/અંબાજી શક્તિપીઠ પાસે બસ ઢાળમાં ગગડી, ટ્રાવેલ્સ બસના ડ્રાઇવરની બેદરકારી આવી સામે, ડ્રાઈવરે હેંડબ્રેક ન મારતા બસ ઢાળમાં ગગડી, બસ નજીકના ફ્લેટના વિજ ડિપી સાથે અથડાઈ, દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી, UGVCLની ટીમ ઘટના સ્થળ પર પહોંચી
Breaking News/સુરત: MLA કુમાર કાનાણીના વાયરલ વિડીયોનો મામલો, ધારાસભ્ય કુમાર કાનાણીએ લીધો હતો TRB જવાનનો ઉધડો, વરાછાના માનગઢ ચોકનો વીડિયો થયો હતો વાયરલ, સમગ્ર મામલે કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું, ટ્રાફિકના સમયે ટ્રાફિક નિયમન નહોતો કરી રહ્યો TRB જવાન, મોબાઈલમાં ગેમ રમતો હતો TRB જવાન: કાનાણી, TRB જવાનોને સાદા જ મોબાઈલ આપવા જોઈએ: કાનાણી, સતત વધતા ટ્રાફિક સામે TRB જવાનો યોગ્ય કામગીરી કરે તે જરૂરી
Breaking News/હાઈટેક આઈ નિદાન મોબાઈલ બસનું ઉદ્ઘાટન, ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાયું ઉદ્ઘાટન, સમગ્ર ગુજરાતમાં ફરશે આઈ નિદાન મોબાઈલ બસ, ગુજરાતભરના દર્દીઓને મોબાઈલ બસ પુરી પાડશે સેવા, આયુષ્યમાન યોજના હેઠળ નાગરિકો મેળવી શકશે લાભ