Sanjay Dutt look/‘લિયો’માંથી સંજય દત્તની ઝલકથી હલબલી, થલપતિ વિજયથી લઇ કમલ હસન સુધી ચાહકો શોધી રહ્યા છે કનેક્શન!
Breaking News/અમદાવાદ: હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ મામલો, ડિવિઝન કમાંડન્ટનો ઓડિયો થયો હતો વાયરલ, લાંચ લેવા બાબતનો વીડિયો થયો હતો વાયરલ, ખોટી હાજરી ભરી સરકારના પૈસા કરતો હતો ચાંઉ, મુકેશ શાહના બેંક લોકર અને સંપતીની કરાશે તપાસ
Breaking News/રાજકોટ:ઝાડીઓ નીચે છુપાવેલી લાશ મળી, હત્યા કરી લાશ છુપાવી દેવામાં આવી હતી, યુવકની હત્યા કરેલી લાશ મળતા ચકચાર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે, મૃતક યુવાનની ઓળખ માટે તપાસ શરૂ
Breaking News/વડોદરા: સાવલીમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મોત, પાઠસાલા નામની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનું મોત, 15 વર્ષીય વિદ્યાર્થીનીનું અગમ્ય કારણોસર મોત, ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીનીનું મોત, વિદ્યાર્થીની મૂળ રાજસ્થાનના બાંશવાળા રહેવાસી, મૃતદેહને પી.એમ અર્થે સરકારી દવાખાને ખસેડાયો, મંજુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Himachal Rains/ભારે વરસાદથી હિમાચલ પ્રદેશનો પ્રવાસન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત, 5620.22 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ
Amit Shah/ઈન્દોરમાં બોલ્યા અમિત શાહ , ‘હવે કેન્દ્રમાં યુપીએના મૌની બાબાની નહીં મોદીની સરકાર છે, જે જનહિત માટે કામ કરે છે’