Manipur Violence/મણિપુરના 12,000 શરણાર્થીઓ માટે મિઝોરમ કેન્દ્રના રાહત પેકેજની રાહ જોઈ રહ્યું છે; મે માં કરી હતી માંગ
politics in Maharashtra/પવાર આવતીકાલે પીએમ મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી કરશે સન્માનિત, મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
Breaking News/ગુજરાતથી મુંબઈ તરફ જતી ચાલુ ટ્રેનમાં ગોળીબાર, જયપુર એક્ષપ્રેસ ટ્રેનમાં થયું અંધાધૂંધ ફાયરિંગ, બોરીવલી-મીરા રોડ સ્ટેશન વચ્ચે બની ઘટના, વહેલી સવારે 5 વાગ્યે બની ટ્રેનમાં ફાયરિંગની ઘટના, ટ્રેનના AC કોચ નંબર B-5 માં થયું ફાયરિંગ, ફાયરિંગમાં એક ASI સહીત 4 મુસાફરોના મોત, ફાયરિંગ કરનાર RPF જવાન ચેતનસિંહની કરાઈ ધરપકડ
Breaking News/શ્રમજીવી પરિવારનું મકાન થયું ધરાશાયી, નવસારીના ગણદેવી તાલુકાના એંધલ ગામની ઘટના, એંધલ ગામના ડુંગરી ફળિયામાં આવેલ મકાન ધરાશાયી, મકાન ધરાશાયી થતા પતિ-પત્નીને માથાના ભાગે ઇજા, ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા, મકાન ધરાશાયી થતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું
Breaking News/સુરતમાં અમદાવાદ જેવો અકસ્માત, સુરતના કાપોદ્રામાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના, સ્વીફ્ટ કાર ચાલકે 3 થી 4 બાઈક ચાલકોને લીધા અડફેટે, સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક પણ ચખાડ્યો, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Breaking News/સુરતમાં યોજાયો સાયબર સંજીવની 2.O કાર્યક્રમ, સુરત સાયબર પોલીસ દ્વારા કરાયું કાર્યક્રમનું આયોજન, સાયબર ફ્રોડ સામે લડાઈનો કાર્યક્રમ,સાયબર સંજીવની 2.O, કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, વધુ ચોક્કસ અને મજબૂત સાયબર સુરક્ષા ઉભી કરાશે, હવે સુરત શહેર બનશે સાયબર સેફ સિટી, ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી: સંઘવી, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો: હર્ષ સંઘવી, ઘરના સભ્યો, પરિચિતોને સાયબર ફ્રોડની જાણકારી આપો: સંઘવી, દીકરીઓ રિલ્સ બનાવે એમાં કાઈ ખોટું નથી પણ સેફ્ટિનું ધ્યાન રાખો, આવા કિસ્સામાં અરજદારનું નામ જાહેર નહી થાય: હર્ષ સંઘવી, કેટલાક લોકો બદનામીના લીધે આગળ નથી આવતા: સંઘવી, સાયબર ક્રાઈમની આ લડતમાં સહભાગી બનો: હર્ષ સંઘવી
Breaking News/મહેસાણામાં CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, સરદાર પટેલ સેવાદળ સ્નેહ મિલન કાર્યક્રમમાં CMનું નિવેદન, પ્રેમલગ્ન મુદ્દે CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, છોકરીઓ ભગાડી જવાના બનાવો અટકાવવા ચોક્કસ વ્યવસ્થા ઉભી થશે, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો, ‘આ બાબત અટકાવવા દરેક સમાજે રજૂઆત કરી’: CM, વિધર્મી યુવકો દીકરીને છેતરીને લઈ જાય છે: મુખ્યમંત્રી, લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરે છે: CM