CM Yogi On Gyanvapi/‘જ્ઞાનવાપીને મસ્જિદ કહેવું યોગ્ય નથી, તેની અંદર ત્રિશુલ શું કરી રહ્યું છે’, CM યોગીનું મોટું નિવેદન
Breaking News/અમદાવાદ: નવા કમિશનર આજે કરશે પદગ્રહણ, IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદના CP તરીકે ચાર્જ લેશે, શાહીબાગ કમિશનર કચેરી ખાતે ચાર્જ સ્વીકારવા પહોંચશે, ઇન્ચાર્જ કમિશનર પ્રેમવીર સિંહ નવા કમિશનરનું કરશે સ્વાગત, કમિશનર કચેરી ખાતે નવા કમિશનરના સ્વાગતની ભવ્ય તૈયારી
Breaking News/ભાવનગર સર્ટી હોસ્પિટલના કર્મીઓનો અનોખો વિરોધ, 200 વધારે કર્મચારીએ નોંધાવ્યો અનોખો વિરોધ, છેલ્લા બે મહિનાથી પગાર નહિ ચુકવાતા કરાયો વિરોધ, ટીશર્ટ ઉપર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો, પગાર નહિ થતા કર્મચારીઓની આર્થિક મુશ્કેલી વધી, પગાર ન મળતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું, દર્દીઓને મુશ્કેલી ન પડે માટે કર્મીઓએ કામ ચાલુ રાખ્યું, પોતાની જવાબદારી નિભાવવા સાથે કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ
Kangana Ranaut/‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની સફળતા પર કંગના રનૌતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- કરણ પૈસા ફેંકીને કંઈ પણ કરાવી શકે છે
Breaking News/સુરતમાં પહેલા માળેથી કિશોરી પટકાઈ, યોગી ચોકના તુલસી રૉ-હાઉસની ઘટના, પગ લપસતાં ગેલેરીમાંથી નીચે પટકાઈ હોવાની માહિતી, સારવાર માટે કિશોરીને હોસ્પિટલ ખસેડાઇ, પુત્રીની હાલત જોઈ માતા પણ બેભાન થઇ, સમગ્ર ઘટના CCTV માં કેદ
Breaking News/મારવાડી યુનિ.માં ગાંજાના વાવેતર મામલે ખુલાસો, આખરે 3 મહિના બાદ આવ્યો FSL નો રિપોર્ટ, શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું, સમગ્ર મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ નોંધી પોલીસે ફરિયાદ, 13 એપ્રિલે કરાઈ હતી આ મામલે યુનિવર્સીટીમાં કાર્યવાહી, પોલીસે યુનિવર્સીટીમાંથી 8 કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો હતો, પોલીસ દ્વારા 23 શંકાસ્પદ છોડ કરવામાં આવ્યા હતા કબ્જે, FSL રિપોર્ટમાં 23 છોડ 8.330 ગ્રામ ગાંજો હોવાનું આવ્યું સામે, શિક્ષણ ધામમાં જ થયું હતું ગાંજાનું વાવેતર, FSL નો રિપોર્ટ આવતા જ પોલીસ નોંધાઈ ફરિયાદ, કુવાડવા પોલીસ મથકના PI બન્યા ફરિયાદી
Breaking News/નબીરા તથ્ય પટેલની મુશ્કેલીમાં થયો વધારો, સિંધુભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલની થશે ધરપકડ, મોવ કેફે અકસ્માતમાં તથ્યની થઇ શકે છે ધરપકડ, તથ્યએ બેફામ કાર હંકારી કર્યો હતો અકસ્માત, થાર કાર બેફામ પણે હંકારી કાફેમાં ઘુસાડી હતી, તથ્યના ટ્રાન્સફર વોરંટ પર ગ્રામ્ય કોર્ટ લેશે નિર્ણય, પોલીસની ગ્રામ્ય કોર્ટમાં કસ્ટડી માટે ટ્રાન્સફર વોરંટથી અરજી
Breaking News/રાધનપુરના મઘાપુરા ગામે તળાવમાં ડૂબી જતા આધેડનું મોત, તળાવમાં પડેલી ભેંસો નીકળવા જતા આધેડ તળાવમાં ડૂબ્યા, આજે વહેલી સવારે તળાવમાંથી મળી આવી આધેડની લાશ, તળાવમાં ડૂબી જતા ભીખાભાઇ રાવળનું થયું મોત, આધેડની લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડાઇ
Breaking News/મહેસાણાના રાધનપુર રોડ પર આખલા યુધ્ધે ચડયા, જાહેર રોડ પર બરોબરના બાખડ્યા બે આખલા, આખલાઓના ઘમાસાણમાં વાહન ચાલકો માંડ બચ્યા, રખડતાં પશુઓ પકડવા પાલિકાનો લાખ્ખોનો ખર્ચો પાણીમાં, લાખ્ખોના ખર્ચા બાદ પણ રખડતાં પશુઓનો ત્રાસ યથાવત, શહેરમાં છાસવારે સર્જાય છે પશુઓના સંગ્રામના દ્રશ્યો, રખડતા પશુઓના ત્રાસથી નગરજનોને ક્યારે મળશે છુટકારો..?