Breaking News/
શ્રમજીવી પરિવારનું મકાન થયું ધરાશાયી, નવસારીના ગણદેવી તાલુકાના એંધલ ગામની ઘટના, એંધલ ગામના ડુંગરી ફળિયામાં આવેલ મકાન ધરાશાયી, મકાન ધરાશાયી થતા પતિ-પત્નીને માથાના ભાગે ઇજા, ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા, મકાન ધરાશાયી થતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું
