Breaking News/
ગુજરાતથી મુંબઈ તરફ જતી ચાલુ ટ્રેનમાં ગોળીબાર, જયપુર એક્ષપ્રેસ ટ્રેનમાં થયું અંધાધૂંધ ફાયરિંગ, બોરીવલી-મીરા રોડ સ્ટેશન વચ્ચે બની ઘટના, વહેલી સવારે 5 વાગ્યે બની ટ્રેનમાં ફાયરિંગની ઘટના, ટ્રેનના AC કોચ નંબર B-5 માં થયું ફાયરિંગ, ફાયરિંગમાં એક ASI સહીત 4 મુસાફરોના મોત, ફાયરિંગ કરનાર RPF જવાન ચેતનસિંહની કરાઈ ધરપકડ
