Gujarat/
વડોદરામાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્રની મુહિમ તેજ, કોરોનાને આમંત્રણ આપનારા સામે ગાંધીગીરી, માસ્ક વિના ફરનારાઓને હાર પહેરાવી સબક શીખવ્યો, જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા અનોખો પ્રયોગ, બેદરકારોને કાયદાનું ભાન કરાવવા કરાયો પ્રયોગ
