Breaking News/ મહેસાણાના રાધનપુર રોડ પર આખલા યુધ્ધે ચડયા, જાહેર રોડ પર બરોબરના બાખડ્યા બે આખલા, આખલાઓના ઘમાસાણમાં વાહન ચાલકો માંડ બચ્યા, રખડતાં પશુઓ પકડવા પાલિકાનો લાખ્ખોનો ખર્ચો પાણીમાં, લાખ્ખોના ખર્ચા બાદ પણ રખડતાં પશુઓનો ત્રાસ યથાવત, શહેરમાં છાસવારે સર્જાય છે પશુઓના સંગ્રામના દ્રશ્યો, રખડતા પશુઓના ત્રાસથી નગરજનોને ક્યારે મળશે છુટકારો..?  

Breaking News