કર્ણાટક ચૂંટણી પરિણામ/
આજે કર્ણાટક વિધાનસભાનું પરિણામ 224 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ રાજ્યભરના 36 કેન્દ્રો પર મતગણતરી સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે બપોરે 2 વાગ્યા સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે
