Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/આણંદ: LCBને મળી મોટી સફળતા, ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેતી ગેંગ ઝડપાઇ, ATM બહાર ઊભા રહીને લોકોને બનાવતા હતા શિકાર, મદદના નામે પિન કોડ જાણી બદલી લેતા હતા ATM કાર્ડ, ધરપકડમાં 50 જેટલા ગુનાઓનો ઉકેલાયો ભેદ, આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની, સ્વાઇપ મશીન સહિત 47 જેટલા ATM કર્યા જપ્ત, LCBએ 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે  

Breaking News/સુરત: બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરનો મામલો, સચિનના કપલેટામાં ગત 27 ફેબ્રુઆરીના રોજ બની હતી ઘટના, આખરે 5 મહિના બાદ આવ્યો કેસનો ચુકાદો, છઠ્ઠા એડિ. જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં ચાલ્યો હતો કેસ, નામદાર કોર્ટ દ્વારા નરાધમ ઇસ્માઇલને દોષિત જાહેર કરાયો, 23 વર્ષીય નરાધમે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી, હત્યારો ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો, બાળકીને અવારનવાર રમાડવા પણ લઈ જતો હતો, રમાડવાના બહાને બાળકીને લઈ જય આચર્યું દુષ્કર્મ, હવે સરકારી વકીલ દ્વારા ફાંસીની સજાની કરાશે માંગ  

Breaking News/સાબરકાંઠા: માંકડી ગામે વિધાર્થીને આચાર્યએ માર માર્યો, દાખલ ગણવા બાબતે આચાર્યએ લાકડી વડે માર્યો માર, આચાર્યએ લાકડી વડે માર્યો હોવાની કરી કબૂલાત, પરિવારજનોને જાણ થતા પરિવારજનો શાળાએ પહોંચ્યા, વાલી સહિત ગ્રામજનોએ આચાર્ય પાસે કરી રજૂઆત, વિધાર્થીને ખભાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો  

Before the 2024 elections, BJP's 'conchnad' on social media, know what is the special plan

2024 elections/2024ની ચૂંટણી પહેલા ભાજપનો સો.મીડિયા પર ‘શંખનાદ’,જાણો શું છે ખાસ પ્લાન

Jaawan's first song Zinda Banda released, Shahrukh Khan danced in South style

Jawan New Song/રિલીઝ થયું જવાનનું પહેલું ગીત Zinda Banda, શાહરૂખ ખાને સાઉથ સ્ટાઈલમાં  કર્યો આવો ડાન્સ

Breaking News/જ્ઞાનવાપી પર CM યોગી આદિત્યનાથનું નિવેદન, ‘જ્ઞાનવાપીને જો મસ્જીદ કેહેશો તો વિવાદ થશે’, ‘જો મસ્જિદ છે તો ત્યાં ત્રિશૂલ કેવી રીતે આવ્યું’, ‘જ્ઞાનવાપી પર મુસ્લિમ સમાજની ઐતિહાસિક ભૂલ થઈ’, ‘ભૂલ પર મુસ્લિમ સમાજનો સમાધાનનો પ્રસ્તાવ આવવો જોઈએ’  

Relief for those who did not file ITR today, know this update from the Ministry of Finance

income tax return/ આજે ITR ફાઈલ ન કરનારા પણ રાહત, જાણો નાણાં મંત્રાલયનું આ અપડેટ

The mystery of the strange object found off the coast of Australia has been revealed, the Australian Space Agency has made a big statement

Australia/ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે મળી આવેલી અજીબ વસ્તુનું રહસ્ય ખુલ્યું, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ આપ્યું મોટું નિવેદન

Breaking News/સુરત: શહેરમાં ફરી સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડા, નવી વસાહત હલપતિવાસ અલથાણમાં કરાઈ રેડ, સ્ટેટ મોનિટરિંગ સેલે દોડ લાખથી વધુનો દારૂ કર્યો જપ્ત, કિરણ કુમાર ઉર્ફે આશિષ વાસવાની કરાઈ ધરપકડ, દિનેશ રાઠોડ, રાહુલ રાઠોડ અને જય શર્માને વોન્ટેડ જાહેર કરાયા, સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ રૂ. 1.9 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત  

Breaking News/આખરે બિપોરજોય સહાય ચૂકવવા સરકારે કર્યો ઠરાવ, કચ્છ-બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કરાયું, 33 ટકા નુકશાનમાં મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય, 33 ટકાથી વધારે નુકશાનમાં 8500 રૂપિયાની સહાય, સરકારી, સહકારી, સંસ્થાકીય જામીનધારકોને લાભ નહીં, ખેડૂતોએ તા. વિકાસ અધિકારી પાસે કરવાની રહેશે અરજી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy