Breaking News/
ભાવનગર સર્ટી હોસ્પિટલના કર્મીઓનો અનોખો વિરોધ, 200 વધારે કર્મચારીએ નોંધાવ્યો અનોખો વિરોધ, છેલ્લા બે મહિનાથી પગાર નહિ ચુકવાતા કરાયો વિરોધ, ટીશર્ટ ઉપર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો, પગાર નહિ થતા કર્મચારીઓની આર્થિક મુશ્કેલી વધી, પગાર ન મળતા ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું, દર્દીઓને મુશ્કેલી ન પડે માટે કર્મીઓએ કામ ચાલુ રાખ્યું, પોતાની જવાબદારી નિભાવવા સાથે કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ
