Raghav Lawrence first look/કંગના રનૌતની ‘ચંદ્રમુખી 2’માંથી રાઘવ લોરેન્સનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, રાજાના દમદાર અવતારમાં જોવા મળ્યો અભિનેતા
Hailey Bieber Pregnant/જસ્ટિન બીબર પિતા બનવા જઈ રહ્યો છે? પત્ની હેલી બીબરનો ફોટો થયો વાયરલ, બેબી બમ્પ થયો ફ્લોન્ટ
Breaking News/શિહોરના આંબલામાં હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો, ભાવનગર-રાજકોટ રોડ પર બની હતી ઘટના, દીકરાની રાહ જોતા ઉભેલા પિતાને લીધા હતા અડફેટે, 32 વર્ષીય કિશન મકવાણાનું ઘટના સ્થળે જ થયું હતું મોત, આરોપીએ પુરપાટ કાર ચલાવી અન્ય બે બાઇકને પણ ઉડાડી, અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો
Breaking News/આણંદ: LCBને મળી મોટી સફળતા, ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેતી ગેંગ ઝડપાઇ, ATM બહાર ઊભા રહીને લોકોને બનાવતા હતા શિકાર, મદદના નામે પિન કોડ જાણી બદલી લેતા હતા ATM કાર્ડ, ધરપકડમાં 50 જેટલા ગુનાઓનો ઉકેલાયો ભેદ, આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની, સ્વાઇપ મશીન સહિત 47 જેટલા ATM કર્યા જપ્ત, LCBએ 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે
Breaking News/સુરત: બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરનો મામલો, સચિનના કપલેટામાં ગત 27 ફેબ્રુઆરીના રોજ બની હતી ઘટના, આખરે 5 મહિના બાદ આવ્યો કેસનો ચુકાદો, છઠ્ઠા એડિ. જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં ચાલ્યો હતો કેસ, નામદાર કોર્ટ દ્વારા નરાધમ ઇસ્માઇલને દોષિત જાહેર કરાયો, 23 વર્ષીય નરાધમે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી, હત્યારો ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો, બાળકીને અવારનવાર રમાડવા પણ લઈ જતો હતો, રમાડવાના બહાને બાળકીને લઈ જય આચર્યું દુષ્કર્મ, હવે સરકારી વકીલ દ્વારા ફાંસીની સજાની કરાશે માંગ
Breaking News/સાબરકાંઠા: માંકડી ગામે વિધાર્થીને આચાર્યએ માર માર્યો, દાખલ ગણવા બાબતે આચાર્યએ લાકડી વડે માર્યો માર, આચાર્યએ લાકડી વડે માર્યો હોવાની કરી કબૂલાત, પરિવારજનોને જાણ થતા પરિવારજનો શાળાએ પહોંચ્યા, વાલી સહિત ગ્રામજનોએ આચાર્ય પાસે કરી રજૂઆત, વિધાર્થીને ખભાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો
Breaking News/જ્ઞાનવાપી પર CM યોગી આદિત્યનાથનું નિવેદન, ‘જ્ઞાનવાપીને જો મસ્જીદ કેહેશો તો વિવાદ થશે’, ‘જો મસ્જિદ છે તો ત્યાં ત્રિશૂલ કેવી રીતે આવ્યું’, ‘જ્ઞાનવાપી પર મુસ્લિમ સમાજની ઐતિહાસિક ભૂલ થઈ’, ‘ભૂલ પર મુસ્લિમ સમાજનો સમાધાનનો પ્રસ્તાવ આવવો જોઈએ’