Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અરવલ્લી: શામળાજી ખાતે હજારો ભક્તોની ભીડ, શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમય્યા, પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સાજ શણગાર કરાયા, અધિક પૂર્ણિમાના દિવસે મંદિર પરિસરમાં લાંબી લાઈનો, વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી લાઈનો લાગી  

Breaking News/વડોદરામાં પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના, કાછિયાપોળમાં પરિવારની સામુહિક આત્મહત્યા, ભાડાના મકાનમાં રહેતા પરિવારની સામુહિક આત્મહત્યા, પિતા, પુત્ર અને માતાએ કરી સામુહિક આત્મહત્યા, પિતાએ ગળાના ભાગે છરીના ઘા કર્યા, માતા નયનાબેને ઝેરી દવા ગટગટાવી કરી આત્મહત્યા, પુત્ર મિતુલે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, માતા નયનાબેન અને પુત્ર મિતુલનું નીપજ્યું મોત, પિતા મુકેશ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ, સિક્યુરિટીમાં કામ કરતા હતા મુકેશ પંચાલ, આર્થિક સંકડામણને લઇ આત્મહત્યા કર્યાની માહિતી  

Breaking News/આજે લોકસભામાં રજૂ કરાશે દિલ્હી ઓર્ડિનન્સ બિલ, વટહુકમ બિલને લઇ વિપક્ષ કરી શકે છે હોબાળો, સરકાર આજે બંને ગૃહોમાં અનેક બિલ રજૂ કરશે, રાજ્યસભામાં ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા બિલ-2023 રજૂ કરાશે, એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ- 2023 આજે રાજ્યસભામાં રજૂ કરાશે, આજે રાજ્યસભામાં રજૂ કરાશે પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન બિલ-2023

Breaking News/સિંધુભવન અકસ્માત કેસમાં તથ્ય પટેલની તપાસ પૂર્ણ, તથ્ય પટેલને લઇ જવાયો સાબરમતી જેલ, બાગબાન ચાર રસ્તા પાસે યુ-ટર્ન લેતા થયો હતો અકસ્માત, ઘટના સમયે તથ્યનો મિત્ર શાન પણ તેની સાથે હતો, આરોપીએ કાફે રેસ્ટોરેન્ટની દીવાલમાં અથડાવી હતી ગાડી, તથ્યએ વહેલી સવારે માત્ર તેની માતાને કરી હતી વાત, તથ્યના નિવેદનમાં રાત્રે 2 વાગ્યે ફરવા નીકળ્યાનું નિવેદન    

Breaking News/વલસાડની ગુંદલાલ GIDC માં પોલીસની રેડ, 14 જેટલા શકુનિઓ જુગઠું રમતા ઝડપાયા, અચાનક પોલીસ ત્રાટકતા શકુનિઓમાં દોડધામ, પકડાયેલ મોટાભાગના જુગારીઓ કંપનીઓના કામદારો, આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ  

Breaking News/દુર્ગમ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સની કાબિલેદાદ કામગીરી, ખરાબ રસ્તા, દુર્ગમ વિસ્તાર, ગામ સુધી પહોંચવું પણ મુશ્કેલ, જનતા માટે અભયદાન રૂપ 108ના કર્મીઓએ કમર કસી, સગર્ભા મહિલાને સ્ટ્રેચર પર ઉંચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઇ, 108 કર્મીઓ અડધો કિમી સુધી ઉંચકીને લઇ ગયા મહિલાને, સીમ માર્ગ પર ઉભેલ એમ્બ્યુલન્સમાં જ કરાવી મહિલાની પ્રસુતિ, માર્ગ પર જ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવાયો, પંથકના લોકોએ 108 ના કર્મીઓની કામગીરીને બિરદાવી

Breaking News/પાણીના ખાડામાં ડૂબી જતા બે સગીરોના મોત, મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસેની ઘટના, પાણી ભરેલ ખાડામાં બે સગીર ડૂબતા અરેરાટી, બંને સગીરો મોરબીના વીસીપરા વિસ્તારના, 17 વર્ષીય સાહિલ શેખાણીનું ડૂબી જતા મોત, 14 વર્ષીય જેસિંગ પ્રફુલભાઈ ધોળકિયાનું મોત, ફાયર ટીમે બંને સગીરના મૃતદેહને બહાર કાઢ્યા  

Breaking News/અરવલ્લી:શામળાજીમાં હોટલ પર ફાયરિંગ મામલો, 11 જુલાઈએ ફાયરિંગ સાથે કરાયો હતો હુમલો, અમદાવાદ ક્રાઇમબ્રાંચે નામચીન બુટલેગરને ઝડપ્યો, માલિકે દારૂની બાતમી આપ્યાની અદાવતમાં હુમલો, 25 ગુનામાં વોન્ટેડ શકાજી ડાંગીની ધરપકડ, અમદાવાદ ક્રાઇમબ્રાંચે બુટલગેરને ઝડપી લીધો  

Breaking News/કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના નિરીક્ષકો કર્યા નિમણૂંક, રાજસ્થાનમાં મધુસૂદન મિસ્ત્રીની નિમણૂંક, મધુસૂદન મિસ્ત્રીની ઓબર્ઝવર તરીકે નિમણૂંક, રણદીપ સુરજેવાલા એમપીના ઓબર્ઝવર

Breaking News/વડોદરા:MS યુનિ.ના વિદ્યાર્થીનો આપઘાત, અગમ્ય કારણોસર આપઘાત કર્યો, ભાડેથી રહેતા મકાનમાં ગળેફાંસો ખાઘો, ફતેગંજ વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, લો ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy