Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

OMG!/ખબર નઈ આ ક્યાં જઈને અટકશે! હવે માણસો બની રહ્યા છે જાનવર! કોઈ કુતરું બન્યું તો કોઈ વરુ?

World Breastfeeding Week 2023

World Breastfeeding Week 2023/ આ વિશેષ સપ્તાહનું વિશેષ મહત્વ, ઇતિહાસ, થીમ અને જાણો ઘણું બધું…

Breaking News/ભાવનગરમાં વીજ કરંટથી મહિલાનું મોત, પાણીની મોટર મૂકી ચાલુ કરતા લાગ્યો કરંટ, ઘરમાં વરસાદી પાણીનો થયો હતો ભરાવો, શહેરના ભગવતી નગર ટોપ-3 પાસેનો બનાવ, 27 વર્ષીય મહિલાના મોતથી ભારે તંત્ર પર રોષ, ગટરમાં પાણીનો નિકાલ ન થતા મૂકી હતી પાણીની મોટર, શહેરમાં અનેક જગ્યાએ ભરાયા છે વરસાદી પાણી  

Breaking News/વડોદરા: કાછિયાપોળમાં સામુહિક આપઘાતનો મામલો, પોલીસને મકાનમાંથી મળી આવી સ્યુસાઈડ નોટ, મકાન માલિક મકાન ખાલી કરવાનું કહેતા પરિવાર હતો ચિંતામાં, મકાન ખાલી કરવાની ચિંતામાં આપઘાત કર્યાનો સ્ફોટક ખુલાસો, આજે પંચાલ પરિવારને મકાન ખાલી કરવાનો હતો છેલ્લો દિવસ, 1 મહિના પહેલા વિવેક સિંહા નામના વ્યક્તિએ ખરીદ્યું છે મકાન, અગાઉ રાજુ પાંસેરીયા નામના વ્યક્તિ પાસે હતું આ મકાન, સમગ્ર મામલે પોલીસે મકાન માલિકની પણ પૂછપરછ આદરી

Breaking News/હિંમતનગરના બહુમાળી ભવનમાં યુવકનું મોત, સબ રજીસ્ટાર કચેરીમાં યુવકનું ઢળી પડતા મોત, નવા મકાનનો દસ્તાવેજ કરાવવા આવ્યો હતો યુવક, કાંકણોલ રોડની નીલકંઠ સોસાયટીમાં લીધું હતું નવું મકાન, 35 વર્ષીય પરીક્ષિત પટેલ અચાનક કચેરીમાં જ ઢળી પડ્યો, ટ્રાફિકના કારણે 108 ન પહોંચતા રિક્ષામાં હોસ્પિટલ ખસેડાયો, યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું

YouTube ad blocker has to be used expensive, the company is blocking such users

YouTube AdBlocker/યુટ્યુબ એડ બ્લોકરનો ઉપયોગ કરવો પડશે મોંઘો, કંપની આવા યુઝર્સને કરી રહી છે બ્લોક

Elon Musk

X logo removed/ ટ્વિટરના હેડક્વાર્ટરમાંથી હટાવાયો એક્સ લોગો, આ કારણે થઇ કાર્યવાહી

Nuh violence/હરિયાણાના નૂહમાં શા માટે થઈ હિંસા? ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું સાચું કારણ!

Breaking News/અરવલ્લી જીલ્લામાં પ્રથમ મહીલા SP એ સંભાળ્યો ચાર્જ, ચાર્જ સંભાળતા સાથે અરવલ્લી SP નું મહત્વનું નિવેદન, નવ નિયુક્ત SP એ બુટલેગરોને આપી ગર્ભિત ચીમકી, બોર્ડર વિસ્તાર હોવાથી પ્રોહિબિશન મામલે પ્રાથમિકતા: SP, SP શૈફાલી બારવાલે શામળાજી મંદિર ખાતે દર્શન પણ કર્યા, મંદિર દર્શન બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે ચાર્જ લીધો  

Breaking News/રાજકોટની ગોંડલ નાગરિક સહકારી બેન્કનો મામલો, જમીન ખરીદીના બહાને 6 કરોડના કૌભાંડની આશંકા, બેન્કના ચેરમેન અને ડિરેક્ટરો સામે દાવો દાખલ કરાયો, બેન્કના સભાસદ સુરેશ ભટ્ટીએ કર્યો દાવો દાખલ, બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં પુરાવા સાથે દાવો દાખલ કર્યો, સમગ્ર મામલે આગામી 10 ઓગષ્ટે હાથ ધરાશે સુનાવણી  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy