Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અંબાજી નજીક ચિખલા ગામે હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની ટક્કરે 4 ગૌવંશના મોત, અંબાજી-ખેડબ્રહ્મા હાઈવે પર બની ઘટના, અગાઉ પણ દાંતાના ભેમાળ પાસે બની હતી ઘટના, બેફામ ચાલતા વાહનોને લઇ પશુ પાલકો ચિંતામાં, ઓવર સ્પીડને કારણે બની રહી છે આવી ઘટનાઓ, તંત્ર કાર્યવાહી કરે તેવી પશુ પાલકો કરી રહ્યા છે માંગ  

Breaking News/સુરત: સચિનના તલંગપુર ગામે દેખાયો મહાકાય અજગર, મહાકાય અજગર જોવા મળતા સ્થાનિકોમાં ભય, સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવી જાણ, એનિમલ વેલ્ફેરની ટિમ અને વન વિભાગે અજગરનું રેસ્ક્યુ કર્યું, અંદાજીત 9.8 મીટર લાંબો 18 કિલોના અજગરનું કરાયું રેસ્ક્યુ    

Breaking News/સુરતના રાંદેર વિસ્તારમાં યુવકની હત્યા, નજીવી બાબતે કરાઈ યુવકની નિર્મમ હત્યા, તાડવાડી વેલકમ ટાવર પાસે બની ઘટના, અદરો અંદરની મારમારીમાં થઇ યુવકની હત્યા, ભુરિયાભાઈ નામના યુવકની કરાઈ હત્યા, લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી  

Breaking News/રાજ્યના ESIC દવાખાના હાડપીંજર થયા, બાપુનગરના ESIC દવાખાનાની ખસ્તા હાલત, કર્મચારીઓ જીવ બચાવવા જાળીઓ લગાવી કરે છે કામ, દર્દીઓ દવા લેવા જાય..? કે મોત માથે બાંધીને જાય..?, ખખડધજ દવાખાનામાં દર્દીઓ જતા પણ ગભરાય છે, આરોગ્યકર્મીઓ પણ જીવના જોખમે કરી રહયા છે કામગીરી  

Breaking News/થરાદ: નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, નરેશ પંડ્યા નામના યુવાનનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મેઈન કેનાલમાં મૃતદેહ તરતો જોઈ પાલિકાને કરાઈ જાણ, પાલિકાની ફાયર ટીમે યુવકના મૃતદેહને બહાર નીકળ્યો, યુવકના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો, કયા કારણોસર યુવકે કેનાલમાં જંપલાવ્યું કારણ અકબંધ  

Breaking News/રાજકોટમાંથી અલ કાયદાના આતંકી ઝડપાયાનો મામલો, ATS દ્વારા સોની બજારમાં કરવામાં આવ્યું ઓપરેશન, ધ્રુવિલ મેનશન ખાતેથી ઝડપાયા હતા આતંકીઓ, વેશ પલટો કરી સોની બજારમાં આવી હતી ATS, એક શંકાસ્પદ શખ્સને સાથે રાખી કરી હતી તપાસ, પાલનગીર અને આકાશ નામના ઈસમને દબોચાયા, થોડીવારમાં આરોપીઓને કોર્ટમાં રજુ કરી શકે છે ATS, ATS એ અનેક લોકોની કરી છે પુછપરછ

The world's fattest children have grown up, some weighing 594 kg and some 444 kg

World’s Fattest Kids/વિશ્વના સૌથી જાડા બાળકો થઇ ગયા છે મોટા, કેટલાકનું વજન 594 કિગ્રા તો કેટલાક 444 કિગ્રા

A shocking claim of time travel, this modern object found in a 400-year-old painting

OMG!/ટાઈમ ટ્રાવેલને લઈને ચોંકાવનારો દાવો, 400 વર્ષ જૂની પેઈન્ટિંગમાં જોવા મળેલી આ આધુનિક વસ્તુ

Breaking News/સંતરામપુરના ઝાલાદડા પાસે વિદેશી દારૂ ભરેલ ગાડી ગટરમાં ઉતરી, હુન્ડાઈ ક્રેટા ગાડીમાં 1,87,290 રૂ. નો હતો વિદેશી દારૂ, સંતરામપુર પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી કરી કાર્યવાહી, સરહદે ચેક પોસ્ટ પર કરતા ચેકીંગને લઈ અનેક સવાલો, શું આ ગાડી ચેકીંગ થયા વગર જ પ્રવેશી જીલ્લામાં…?  

In the most embarrassing incident in cricket history, this cricketer held a knife to his own coach's neck

Pakistan Cricket Team/ક્રિકેટ ઈતિહાસની સૌથી શરમજનક ઘટના, આ ક્રિકેટરે પોતાના જ કોચના ગળા પર રાખી છરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy