Breaking News/ ભાવનગરમાં વીજ કરંટથી મહિલાનું મોત, પાણીની મોટર મૂકી ચાલુ કરતા લાગ્યો કરંટ, ઘરમાં વરસાદી પાણીનો થયો હતો ભરાવો, શહેરના ભગવતી નગર ટોપ-3 પાસેનો બનાવ, 27 વર્ષીય મહિલાના મોતથી ભારે તંત્ર પર રોષ, ગટરમાં પાણીનો નિકાલ ન થતા મૂકી હતી પાણીની મોટર, શહેરમાં અનેક જગ્યાએ ભરાયા છે વરસાદી પાણી  

Breaking News