OMG 2 Controversy/બદલાયા ‘OMG 2’ના ડાયલોગ, કોઈ સીન કટ નથી કરાયા , 11 ઓગસ્ટે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ
District Commissioner For A Day/ટી-ગાર્ડનનો 10મા ધોરણનો વિદ્યાર્થી એક દિવસ માટે બન્યો જિલ્લા કમિશ્નર, કર્યું આ કામ
Breaking News/લ્યો બોલો: આંગણવાડીમાં બનાવી દીધો ‘તબેલો’, જામનગરની શંકર ટેકરી વિસ્તારના વરવા દ્રશ્યો, હિંગળાજ ચોક પાસે આંગણવાડીમાં બન્યો ‘તબેલો’, રોડનું કામ ચાલુ હોવાથી આંગણવાડી છે બંધ, મનપાના અધિકારીઓના આ મામલે આંખ આડા કાન, છેલ્લા ઘણા સમયથી બંધાય છે આંગણવાડીમાં ઘોડો: સ્થાનિકો, રોડનું કામ પણ ગોકળગાય ગતિએ થતું હોવાના સ્થાનિકોના આક્ષેપ
Breaking News/રાજકોટ: ગુજરાત ATS પોલીસનું સફળ ઓપરેશન, શહેરની સોની બઝારમાંથી 3 આતંકીઓની ધરપકડ, અલકાયદા સાથે જોડાયેલા 3 આતંકીઓની ધરપકડ, જુમ્મા મસ્જિદ પાસેની ખત્રી વાડમાં રહેતા હતા આતંકીઓ, પકડાયેલ એક આરોપી ખત્રી વાડમાં ભાડાના મકાનમાં રહેતો, આતંકી સૈફ નવાઝ એક અન્ય વ્યક્તિ સાથે રહેતો આ મકાનમાં