Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ગુજરાતમાં ફરી કોંગો ફીવરે ઊંચક્યું માથું, અમરેલીમાં 1 આધેડનું મોત, આરોગ્ય વિભાગમાં દોડધામ, ઇતરડી કરડવાથી થાય છે કોંગો ફીવર, લીલીયા તાલુકાના 55 વર્ષીય આધેડનું મોત, ગત 23 તારીખે આધેડનું મોત થયા બાદ પોઝિટિવ રિપોર્ટ આવ્યો, આધેડ લિલિયા તાલુકાના લોકાલોકી ગામના રહીશ, ડાયાબિટીશની બીમારીથી પીડાઈ રહ્યા હતા આધેડ, પશુ પાલન સાથે સંકળાયેલ લોકોને સાવચેત રહેવા અપીલ  

Breaking News/સુરતઃ બોરસરા GIDCમાં 4 કામદારોના મોતનો મામલો, નીલમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિકની ધરપકડ કરાઈ, માંગરોળ મામલતદાર, GPCB અધિકારીઓ ઘટના સ્થળે, પાલોદ પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે, નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીને સીલ કરવામાં આવી, કેમિકલની ભારે દુર્ગધના કારણે કંપની સીલ કરાઈ  

Breaking News/ગાંધીનગરઃ ચિલોડા પોલીસે 5 લોકોની કરી ધરપકડ, ચંદ્રલા ગામ પાસે પ્રાઇવેટ બસમાંથી કરી ધરપકડ, 2 પિસ્તોલ અને 9 કારતુસ સાથે 5ની કરી ધરપકડ, ટ્રાવેલ્સ બસમાં ચેકિંગ દરમિયાન ઝડપાયા ઈસમો, કુલ આશરે 59 હજારનો મુદ્દામાલ કબજે કર્યો  

Breaking News/ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સકારાત્મક પગલું, ગૃહવિભાગનો વધુ એક વખત પ્રજાલક્ષી નિર્ણય, લોક દરબાર થકી પ્રશ્નોના ઉકેલ લાવવા આદેશ, તાત્કાલિક પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા આદેશ, DGPનો તમામ જિલ્લાના SP અને કમિ.ને પરિપત્ર, સપ્તાહમાં બે દિવસ અરજદારોને સાંભળશે પોલીસ, કાર્યવાહીનું રજિસ્ટર પોલીસે કરવું પડશે મેઈન્ટેન, સો. મીડિયા માધ્યમથી પોલીસે કરવી પડશે જાણ, દર મહિનાની 10 તા. સુધી આપવો પડશે અહેવાલ  

Mantavya Breaking News

Breaking News/સુરત: PM મોદીએ ડાયમંડ બુર્સના ઉદ્ધાટનનું આમંત્રણ સ્વીકાર્યુ, ભાજપ પ્રદેશ પ્રમુખે PM સાથે કરી મુલાકાત, ડાયમંડ બુર્સની કમિટીના સભ્યો પણ રહ્યા હાજર, આગામી 3 દિવસમાં ઉદ્ઘાટનની તારીખ થશે નક્કી  

આજનું રાશિભવિષ્ય/2 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Breaking News/રાજકોટ: જેતપુર સબ જેલમાં કેદીઓ ઉપવાસ પર ઉતર્યા, કાચા કામના 18 કેદીઓ ઉપવાસ પર ઉતર્યા, જેલ બદલી થતા કેદીઓ ઉપવાસ ઉપર ઉતર્યા, જેલ બદલી થતા હત્યાના આરોપીએ ફીનાઇલ પીધું, કેદીએ ફીનાઇલ પીતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયો, આરોપીની સારવાર બાદ સબ જેલ પરત લવાયો

Breaking News/લેન્ડ ગ્રેબીંગની ફરિયાદો મુદ્દે હાઈકૉર્ટનું મહત્વનું અવલોકન, લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં નોંધાયેલ FRI પર સ્ટે આવી શકે: હાઇકોર્ટ, IPC ની કલમ પર પણ સ્ટે મૂકી શકાય: હાઇકોર્ટ, અત્યાર સુધી માત્ર લેન્ડ ગ્રેબીંગ એક્ટની જોગવાઈ પર મળતો હતો સ્ટે, IPC હેઠળ તપાસ ચાલુ રાખવાના કોર્ટ આપતી હતી નિર્દેશ  

Breaking News/કચ્છના ભુજમાં ત્યજાયેલ નવજાત બાળક મળી આવ્યું, ભુજના સંજોગનગર વિસ્તારમાં મળી આવ્યું નવજાત, ખારસરા ગ્રાઉન્ડ પાસે કચરાના ઢગલામાં નવજાત મળી આવ્યુ, સ્થાનિકોએ નવજાતને GK જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યું  

Indian bourses close flat, Sensex falls below 66,500

Share Market/ભારતીય શેરબજાર સપાટ બંધ, સેન્સેક્સ 66500ની નીચે પહોંચી ગયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy