Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/સુરતના મોરા ભાગળમાં વૃદ્ધાનું રેસ્ક્યુ, રંગરાજ રેસીડેન્સીના સ્તુતિ બિલ્ડીંગની ઘટના, બિલ્ડીંગના 9માં માળે ફસાઈ હતી વૃદ્ધ મહિલા, ફાયર દ્વારા મહિલાનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, દરવાજો લોક થતા ફસાઈ હતી વૃદ્ધ મહિલા, બાજુની બિલ્ડીંગની ગેલેરીમાં જઈ કર્યું રેસ્ક્યુ, ફાયરની પ્રશંશનીય કામગીરી લોકોએ બિરદાવી

Breaking News/મંત્રી કુંવરજી હળપતિના માતુશ્રીનું દુઃખદ અવસાન, 86 વર્ષની ઉંમરે સુકીબેન હળપતિનું દુઃખદ અવસાન, બપોરે 12 કલાકે કાઢવામાં આવશે અંતિમયાત્રા, ઝરીમોરા ગામેથી કાઢવામાં આવશે અંતિમયાત્રા, માંડવીની સ્મશાન ભૂમિમાં કરાશે અંતિમ સંસ્કાર

Breaking News/સુરત: MLA કુમાર કાનાણીએ TRB જવાનનો લીધો ઉધડો, ટ્રાફિક નિયમનને બદલે મોબાઈલમાં વ્યસ્ત હતો TRB જવાન, વરાછાના માનગઢ સર્કલ પર હતી જવાનની ડ્યુટી, ભર બજારે ધારાસભ્યે લીધો TRB જવાનનો ઉધડો, TRB જવાનને ખખડાવતો કાનાણીનો વિડીયો વાઇરલ  

Breaking News/રાજ્યમાં આંખ આવવાના કેસોમાં તોતિંગ વધારો, રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 30 હજાર કેસ સામે આવ્યા, અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી દરરોજ 17થી 20 હજાર કેસ, કન્જક્ટિવાઈટિસના અમદાવાદમાં સૌથી વધુ 51 હજાર કેસ, તમામ જીલ્લાઓમાં દવા અને ટીપાંનો પૂરતો જથ્થો રાખવા સૂચના  

Breaking News/મહેસાણા: પ્રદુષણ ફેલાવાતા 4 એકમ બંધ કરવા નોટિસ, વિજાપુરના રણાસણમાં 2 એકમોને અપાઈ નોટિસ, રણાસણના અંશ બાયોટેકને અપાઈ નોટિસ, રણાસણની રુદ્ર એગ્રો ઇન્ડસ્ટ્રીઝને નોટિસ અપાઈ, કડીના ચડાસણની કંપનીનું વીજ જોડાણ કાપવા સૂચના, ઇન્દ્રાડના પણ એકમનું વીજ જોડાણ કાપવા સૂચના, એમસ્ટાર માઈક્રો સેલ ચડાસણને ક્લોઝર નોટિસ, ઉમિયા એન્વાયરો પ્રોજેકટ ઇન્દ્રાડને ક્લોઝર નોટિસ, રુદ્ર એગ્રો અને અંશ બાયોટેક ખુલ્લા ખેતરોમાં ઠાલવતું વેસ્ટ પાણી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી કડક કાર્યવાહી, ચારેય એકમને તાત્કાલિક બંધ કરવા અપાઈ ક્લોઝર નોટિસ  

Breaking News/રાજકોટથી આતંકીઓ ઝડપાયાનો મામલો, ATS તપાસમાં થયા મોટા ખુલાસા, ત્રણેય આંતકીઓ AK47 ચલાવવાની લેતા હતા તાલીમ, સો. મીડિયાના માધ્યમથી લઇ રહયા હતા તાલીમ, મોબાઈલથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા આતંકીઓ, જન્માષ્ટમી પર જ સૌરાષ્ટ્રમાં ઘટનાને અંજામ આપવાના હતા, આતંકીઓ રાજકોટ રેલવે સ્ટેશન પર જઈને કરતા હતા રેકી, પિસ્ટલ સિવાયના પણ હથિયારો ખરીદ્યા હોવાની આશંકા, આતંકીઓને રાજકોટ લાવી વિશેષ તપાસ કરશે ATS  

Breaking News/ભાવનગર: માધવ હિલ બિલ્ડીંગની ગેલેરી પડવાનો મામલો, મનપા કમિશનરે બિલ્ડિંગને સિલ મારવાના આપ્યા આદેશ, બિલ્ડીંગની BU પરમિશન પણ રદ્દ કરવામાં આવી, માધવ હિલના 56 ફ્લેટ ધારકોને બિલ્ડીંગ ખાલી કરવા આદેશ, 70 થી વધુ ઓફિસ ધારકોને પણ બિલ્ડીંગ ખાલી કરવાના આદેશ  

Breaking News/ગાંધીનગર RTO માં લાઇસન્સ બનાવવાનું કૌભાંડ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે 20 એજન્ટોની કરી અટકાયત, અટકાયતમાં લીધે તમામ એજન્ટોની પૂછપરછ શરુ, ટેસ્ટ ડ્રાઈવ વગર કાઢવામાં આવ્યા 500 જેટલા લાઇસન્સ, ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પણ 5 એજન્ટોની કરી હતી ધરપકડ, સમગ્ર કૌભાંડમાં RTO અધિકારીની પણ સંડોવણીની આશંકા  

Breaking News/અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, તિસ્તા સેતલવાડની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી, હાઈકોર્ટના વલણ પર રહેશે સૌ કોઈની નજર  

Breaking News/અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાની ઘટના, મેઘાણીનગરમાં આવેલ અમરાજીની ચાલીનો બનાવ, અંગત અદાવતમાં યુવકને ઝીંકાયા તીક્ષ્ણ હથિયારના ઘા, રવિ ઉર્ફે લલ્લાંની ઘાતક હથિયાર વડે કરાઈ હત્યા, મૃતક રવિ ઉર્ફે લલ્લાં ધરાવતો હતો ગુનાહિત ઇતિહાસ, લૂંટ મારામારી સહિતના ગુનાઓને આપી ચુક્યો છે અંજામ, પોલીસે ગણતરીના કલાકોમાં બે હત્યારાઓને દબોચ્યા, હત્યારા કરણ અને પાર્થ ચૌહાણ પોલીસ ગિરફ્તમાં  

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy