Breaking News/
પાણીના ખાડામાં ડૂબી જતા બે સગીરોના મોત, મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસેની ઘટના, પાણી ભરેલ ખાડામાં બે સગીર ડૂબતા અરેરાટી, બંને સગીરો મોરબીના વીસીપરા વિસ્તારના, 17 વર્ષીય સાહિલ શેખાણીનું ડૂબી જતા મોત, 14 વર્ષીય જેસિંગ પ્રફુલભાઈ ધોળકિયાનું મોત, ફાયર ટીમે બંને સગીરના મૃતદેહને બહાર કાઢ્યા
