Patan News: પાટણ (Patan)માં સમી (Sami-Radhanpur)-રાધનપુર હાઇવે ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો છે. બસ અને રીક્ષા વચ્ચે 6 લોકોના મોત થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિકોની પોલીસ પૂછપરછ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગરથી માતાનાં મઢથી એસ.ટી. બસે સમી-રાધનપુર હાઈવે પર રીક્ષાને અડફેટે લેતાં રીક્ષામાં બેઠેલા મુસાફરોનાં મોત નિપજ્યાં હતા. માહિતી અનુસાર રીક્ષામાં 5થી વધુ લોકો બેઠા હતા.

આ પણ વાંચો:રાજકોટ સિટી બસ અકસ્માતમાં બસ સંપૂર્ણપણે ફિટ, કંપનીને માત્ર નજીવો દંડ; CCTV જોઈ ચોંકી જશો
આ પણ વાંચો:અકસ્માતગ્રસ્તોને કેશલેસ ટ્રીટમેન્ટને લઈ સુપ્રીમે કેન્દ્રનો કાન આમળ્યો !
આ પણ વાંચો:વેરાવળ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 2નાં કમકમાટીભર્યા મોત, લોકોમાં રોષ
