Breaking News/
જ્ઞાનવાપી પર CM યોગી આદિત્યનાથનું નિવેદન, ‘જ્ઞાનવાપીને જો મસ્જીદ કેહેશો તો વિવાદ થશે’, ‘જો મસ્જિદ છે તો ત્યાં ત્રિશૂલ કેવી રીતે આવ્યું’, ‘જ્ઞાનવાપી પર મુસ્લિમ સમાજની ઐતિહાસિક ભૂલ થઈ’, ‘ભૂલ પર મુસ્લિમ સમાજનો સમાધાનનો પ્રસ્તાવ આવવો જોઈએ’
