India/
કોરોનાની સ્થિતિને લઇને SCનો સુઓમોટો, SCએ કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ , ઓક્સિજન,દવા, વેક્સિન મામલે માંગ્યો જવાબ , લોકડાઉનના અધિકાર અંગે પણ માંગ્યો જવાબ ,, અલગ અલગ HCમાં ચાલતી અરજીને લઇને નિર્ણય, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ, આવતીકાલે સુઓમોટા મામલે હાથ ધરાશે સુનાવણી
