Gujarat/ નડીયાદ ND દેસાઇ ઓક્સિજન ગેસ લીકેજ મામલો, સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું નિવેદન, ગેસ જેવો દેખાતો વાયુ બરફની વરાળ , હોસ્પિટલના વહીવટી તંત્રએ કર્યો ખુલાસો, આ લીકેજ ઓક્સિજન નહી હોવાનું કહી રહ્યા છે, મેન્ટનન્સ ટીમ દ્રારા ચેકીંગ કરાવ્યુ છે, ND દેસાઇ સુપ્રિટેન્ડેન્ટે, દર્દીઓના જીવ જોખમમાં નથી, હાલ હોસ્પિટલમાં 160 દર્દીઓને લઈ રહ્યા સારવાર

Breaking News