Breaking News/
મારવાડી યુનિ.માં ગાંજાના વાવેતર મામલે ખુલાસો, આખરે 3 મહિના બાદ આવ્યો FSL નો રિપોર્ટ, શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું, સમગ્ર મામલે અજાણી વ્યક્તિ વિરુદ્ધ નોંધી પોલીસે ફરિયાદ, 13 એપ્રિલે કરાઈ હતી આ મામલે યુનિવર્સીટીમાં કાર્યવાહી, પોલીસે યુનિવર્સીટીમાંથી 8 કિલોથી વધુ ગાંજો જપ્ત કર્યો હતો, પોલીસ દ્વારા 23 શંકાસ્પદ છોડ કરવામાં આવ્યા હતા કબ્જે, FSL રિપોર્ટમાં 23 છોડ 8.330 ગ્રામ ગાંજો હોવાનું આવ્યું સામે, શિક્ષણ ધામમાં જ થયું હતું ગાંજાનું વાવેતર, FSL નો રિપોર્ટ આવતા જ પોલીસ નોંધાઈ ફરિયાદ, કુવાડવા પોલીસ મથકના PI બન્યા ફરિયાદી
